આ બ્લૉગ શોધો

બુધવાર, 31 મે, 2023

Lizards: Tricks to repel lizards so that the lizards will run away.

Lizard:

Most of the people are very afraid of the lizard. Especially the women of the house are very afraid of seeing the lizard. And you don't think of killing the lizard. Therefore, we have found ways so that your home, office, shop  Or the lizard will run away from some other place.




Among the remedies to repel lizards, the first remedy is peacock feathers. Placing peacock feathers at the place where lizards come, the lizards run away. Many people use this remedy. By placing peacock feathers, the lizards get a different smell, which keeps the lizards away.  The lizard thinks from this smell that this is a bird. It will kill it, so the lizard runs away from there.

 

Another solution is to first take a bottle and take garlic and onion paste in it, add some water to it and shake it till it gets mixed and sprinkle it on the places where the lizards come, the lizards will run away.


The third remedy is that lizards cannot tolerate the smell of phenyl, so placing this tablet in the place where the lizards come will prevent them from coming there again.

Put black pepper in a bottle of water, fill it with water, mix it and sprinkle it at the place where the lizard comes, the lizard will run away.

Just placing a clove of garlic in the place where the lizards come will keep the lizards away.

Hanging an onion by tying it with a string also keeps lizards away.

The information provided by us is for your information only. We have no intention to mislead or mislead you.

Translated:

ગરોળી:

ગરોળી થી મોટા ભાગના લોકો ખૂબ ડરતા હોય છે.એમાં ખાસ કરીને ઘરની મહિલાઓ ગરોળી ને જોઇને ખૂબ ડરી જતી હોય છે.અને ગરોળી ને મારવાનું પાપ કરતા આપનું મન માનતું નથી.આથી અમે એવા રસ્તાઓ શોધી લાવ્યા છીએ કે જેથી તમારા ઘર , ઓફિસ,દુકાન કે અન્ય કોઈ સ્થળે થી ગરોળી ભાગી જશે..

ગરોળી ભગાડવા માટેના ઉપાયો માં સૌથી પહેલો ઉપાય મોરપીંછ નો છે.જે સ્થળે ગરોળી આવતી હોય ત્યાં મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે.ઘણા બધા લોકો આ ઉપાય નો ઉપયોગ કરે છે.મોરપીંછ મૂકવાથી ગરોળી ને અલગ પ્રકારની ગંધ આવે છે.જેનાથી ગરોળી દૂર રહે છે.ગરોળી ને આ ગંધ થી એવું લાગે છે કે આ કોઈ પક્ષી છે.એ તેને મારી નાખશે એટલે ગરોળી ત્યાંથી દૂર ભાગે છે.

બીજો ઉપાય એ છે કે સૌપ્રથમ એક બાટલો લઈ તેમાં લસણ અને ડુંગળી ની પેસ્ટ લઈ તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ ના થાય ત્યાં સુધી હલાવીને ગરોળી જે જગ્યાએ આવતી હોય ત્યાં છાંટવાથી ગરોળી ભાગી જાય છે

ત્રીજો ઉપાય ફીનાઈલ ની સુગંધ ગરોળી સહન નથી કરી શકતી આથી જે જગ્યા એ ગરોળી આવે તે જગ્યાએ આ ગોળી મૂકવાથી તે બીજી વાર ત્યાં નઈ આવે.

 

કાળામરીને પાણી ની બોટેલ માં ભરી તેમાં પાણી ભરી તેને મિક્સ કરી ગરોળી આવે તે સ્થળે છાંટવાથી ગરોળી ભાગે છે.

માત્ર એક લસણની કળી જે જગ્યાએ ગરોળી આવે ત્યાં મૂકવાથી પણ ગરોળી ભાગે છે.

ડુંગળી ને દોરા વડે બાંધી તેને લટકાવાથી પણ ગરોળી ભાગે છે.

અમારા દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે.અમારો તમને ભ્રમિત કે ખોટી માહિતી આપવાનો કોઈ હેતુ નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template