E kyc મોબાઈલ દ્વારા કરવા માટે👇👇
👉સૌપ્રથમ ગૂગલ ઓપન કરી pmkishan.in સર્ચ કરો
👉ત્યારબાદ ફોટો માં દર્શાવેલી પેલી સાઈટ પર્ ક્લિક કરો
👉તેના પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે તેમાં નીચે farmer corner પર જવાનું રહેશે.
👉Farmar corner પર ગયા બાદ ekyc નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
<
👉ક્લિક કર્યા બાદ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે
👉ત્યારબાદ જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હસે તેમાં otp આવશે જે નાખશો પછી ekyc has successfully લખેલું આવશે ત્યારબાદ ekyc થઈ જશે...
👉જો મોબાઈલ માંથ નાં થાય તો નજીકના હેલ્પ સેન્ટર કે તાલુકા પંચાયત મા જય કરાવી લેવું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો