જુનો રેકોર્ડ જોવા કેટલાક સ્ટેપ follow કરો..👉 સૌપ્રથમ ગૂગલ પર્ જઈને anyror સર્ચ કરો અને સૌથી પહેલી સાઈટ ઉપર ક્લિક કરો જે ફોટો માં દર્શાવેલ છે.
👉ત્યારબાદ તેમાં ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ પર્ ક્લિક કરો જે ફોટોમાં દર્શાવેલ છે.
👉ત્યારબાદ નીચે મુજબનું પેજ ઓપન થસે જેમાં તમામ detail ભરવાની રહેશે .સૌપ્રથમ સિલેક્ટ લખેલું છે તેમાં નીચે ફોટોમાં દર્શાવેલ જૂના રેકોર્ડ સિલેક્ટ કરવું..
👉પછી get record detail પર ક્લિક કરવું.
👉ત્યારબાદ નીચે મુજબનું પેજ ખુલશે તેમાં જેં વર્ષ ની વિગત જોવી હોય તે વર્ષ સામે view pdf નો ઓપ્શન આપશે તેના પર ક્લિક કરી pdf download કરી લેવી.અને તે ને જોઈ લેવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો