આ બ્લૉગ શોધો

શુક્રવાર, 28 ઑક્ટોબર, 2022

હવે તમારો ફોન બોલશે જેનો ફોન આવે તેનું નામ..

   

👉કેટલીક વાર મિત્રો ડ્રાઇવિંગ કરતી વખતે કંપની ના ફોન આવતા હોય છે અને તે ફોન ઉપાડવા આપને વાહન રોકવું પડે છે પણ હવે આ caller announcer app દ્વારા તમને કોનો ફોન આવ્યો તે બોલીની જણાવશે.

 

👉આ એપ ઇન્સ્ટોલ કરવા સૌપ્રથમ play store માં જઈને caller name anouncer સર્ચ કરો.

 

👉એમાં સૌથી ત્રીજી દેખાતી એપ ઇન્સ્ટોલ કરો.
 

👉એપ ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો.

 

👉પછી તમારે બધી permission આપી દેવાની જેમ ફોટો માં દર્શાવેલ છે.

 

👉ત્યારબાદ announcing is enabled લખેલું આવશે ત્યારથી કૉલ anouncer ચાલુ થઈ જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template