👉 આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનુ મકાન બનાવી શકે.
👉ઉપરાંત પ્લોટ ફાળવણી માટે “જમીન સંપાદન”, કરવા તેમજ “પ્લોટ વિકાસ”, “માળખાકીય સુવિધાઓ” જેવી કે, પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વિજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઇ કરવામાં આવેલ છે.
👉જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સગવડો પ્રાપ્ત થઇ શકે.
👉નમૂનાનું ફોર્મ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો