વીજળી બિલ ઓનલાઇન ભરવા માટેના કેટલાક સ્ટેપ જે તમારે ફોલો કરવા પડશે 👇
સ્ટેપ 01
સૌપ્રથમ ગૂગલ પર્ જઈને pgvcl સર્ચ કરો ત્યારબાદ નીચે મુજબનું પેજ ઓપન થશે.👇👇👇
ત્યારબાદ ફોટો માં દર્શાવેલ લીંક ખુલશે જેમાં ક્લિક કરવાનુ રહેશે👇👇
સ્ટેપ 03
ત્યારબાદ લીંક ઓપન થશે અને નીચે મુજબનું પેજ બતાવશે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનુ રહેશે જ્યાં તમને બિલ payment નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવું👇👇
સ્ટેપ 04
બિલ payment પર ક્લીક કર્યા બાદ નીચે મુજબનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારો ગ્રાહક નંબર નાખીને check ગ્રાહક નંબર પર્ ક્લિક કરવાનું રહેશે.👇👇
સ્ટેપ 05
ત્યારબાદ નીચે મુજબનું પેજ આવશે જેમાં તમારી details હસે પછી Paytm પર ક્લિક કરવાનું રહેશે....👇
ત્યારબાદ નીચે મુજબના પેજ ઓપન થશે જેમાં સૌથી નીચે continue બટન પર ક્લીક કરવાનું રહેશે 👇👇👇
💥 BREKING NEWS 💥
સ્ટેપ 07
પછી જેના દ્વારા payment કરવા માંગો છો તે સિલેક્ટ કરીને payment કરવાનું રહેશે અને ઓનલાઇન પહોંચ મળી જસે .. screenshot જરૂર થી પાડી લેવો👇👇👇👇
આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો