આ બ્લૉગ શોધો

મંગળવાર, 18 ઑક્ટોબર, 2022

Pm કિશાન યોજના અંતર્ગત હવે 2000 રૂપિયા વધારે મળશે....જો હપ્તો ના મળ્યો હોય તો આ નંબર પર ફોન કરો

 પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401
PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in
સમજાવો કે આ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. PM-KISAN હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં 2 લાખ કરોડની સહાય આપવામાં આવી છે.

શું છે આ યોજના તમે જાણતા જ હશો..

.


👉કેન્દ્ર સરકાર ખેડૂતો ને સશક્ત બનાવવા અને તેમની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે.

👉પીએમ કિશાન સન્માન નિધિ યોજના આજ પ્રકારની યોજના છે..

👉આ યોજના હેઠળ ખેડૂતોના ખાતા મા દર વર્ષે એટલેકે 6000
રૂપિયા હપ્તે થી પૂરા પાડવામાં આવે છે.

હપ્તાની રકમ 8000 કરવાની માંગ કરવામાં આવી છે..

👉પીએમ કિશાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ વધારવાની માંગ ઘણી વખત કરવામાં આવી છે.

👉પણ હવે અપેક્ષા છે કે આ બજેટમાં રકમ વધારવાની જાહેરાત થઈ સકે છે.
<

👉 અત્યાર સુધી મિત્રો તમારાં ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવતા હતા અને એ પણ 2000 નાં ત્રણ હપ્તે થી.

👉એવું કહેવામાં આવે છે કે આગામી નાણાકીય વર્ષ મા આ રકમ વધારીને 8000 કરવામાં આવશે.

👉એટલે કે મિત્રો તમને 2000 નાં ચાર હપ્તા પૂરા પાડવામાં આવશે.
👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી માં થનારા બે દિવસીય કાર્યક્રમ માં 
8.5 કરોડથી વધારે ખેડૂતો ના ખાતામાં 16000 કરોડ રૂપિયાની સહાય મોકલશે 

👉પુસા કેમ્પસ યોજાનાર આ કાર્યક્રમ મા વડાપ્રધાન દ્વારા જાહેર કરેલ રકમ વાર્ષિક 6000 ની સીધી સહાય હસે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template