આ બ્લૉગ શોધો

શનિવાર, 15 ઑક્ટોબર, 2022

કપાસ ના ભાવ ને સરકાર હવે ટેકો પૂરો પાડશે...


 👉ગુજરાત સહિત દેશના દરેક રાજ્ય મા કપાસ ની આવક સરું થઈ ગય છે.



👉 કપાસ ની નવી સીઝન સરું થઈ એટલે કપાસ ના ભાવ માં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો..

👉આ બાદ કપાસ ને નીચા સ્તરેથી ટેકો મળ્યો છે.જેથી કપાસ ના ભાવ ઘટતાં અટક્યા છે.

👉હાલ રાજ્ય 1600 થી લય ને 1850 સુધીના કપાસ ના ભાવ બોલાય રહ્યા છે.

👉રાજ્ય મા સૌથી વધુ આવક બોટાદ માર્કેટ યાર્ડ માં થઈ છે જેમાં અંદાજે 70 હાજર મણ કપાસ ની આવક થઈ ચૂકી છે..

👉14 એપ્રિલ થી કેન્દ્ર સરકારે કપાસ ની આયાતો મુક્ત કરી છે.

👉આ પહેલાં વિશ્વ માંથી કપસ ની આયાત કરવા માટે 11 ટકા duety લાગતી હતી 


👉કેન્સર ના ભરડામાં શાં માટે ગુજરાત પ્રથમ નંબરે છે..

👉બિન અનામત નો દાખલો કઢાવો કેટલો જરૂરી એ પણ બાળકો નાં ભવિષ્ય માટે

👉કૉલેજ એડમિશન માં ઉપયોગી યેવું ews certificate આજે જ મેળવો.

👉કેટલાક ખેડૂત મિત્રો જાણવા માગતા હતા કે શું યુરિયા અને D.a.p ખાતર ની જગ્યાએ બીજું કોઈ નહિવત ખર્ચાળ ખાતર છે.જેનું result પણ સારું હોય??? 👉ધન જીવામૃત ખાતર કે જેને બનવાનો ખર્ચો નહિવત છે અને ઓર્ગેનિક પણ છે.જે ઘરે જ બની સકે છે.ચાલો તેને બનવાની વિધિ જાનો

👉મિત્રો તમે પણ વાવ્યું આ વૃક્ષ તો જલ્દી થી તેને કાઢી નાખો આ વૃક્ષ છે રાક્ષશી.. શું નુકશાન કરે છે આ વૃક્ષ જાણો

👉ખેતીની માહિતી માટે મુલાકાત લઈ સકો 

👉કેટલાક ખેડૂત મિત્રો જાણવા માગતા હતા કે શું ઇફકો નેનો યુરિયા ખરેખર રિઝલ્ટ પુરું પાડે છે અને તે ઓર્ગેનિક પ્રોડક્ટ છે...... 👉હા ઇફકો નેનો યુરિયા ખરેખર result પૂરું પાડે અને ઓર્ગેનિક છે...


👉જોકે. સરકારે કાપડ ઉદ્યોગોની માંગને ધ્યાન માં રાખીને કપાસ ની આયાતો પર નિયંત્રણ મૂક્યું છે.

👉આ આયાત મુક્તિ ની રાહત ની સમય મર્યાદા ૩૦ ઓક્ટોબર એ પૂરી થાય છે.

 

👉કાપડ ઉદ્યોગો એ આ આયાત મુક્તિ ની તારીખ લંબાવવાની માંગ કરી છે.

👉જોકે હવે દેશમાં પર જોશ માં કપાસ ની આવક વધી રહી છે.આથી વિદેશ માંથી આયાત કરવાની જરૂર નથી.

👉માટે સરકારે હવે આ ૧૧ ટકા આયાત duty લાગવાની જરૂર છે અને આયાત મુક્તિ બંધ કરવાની જરૃર છે 

👉હાલની પરિસ્થિતિ પ્રમાણે સરકારે રૂ ની આયાત ઉપર duty લગાડી ની કપાસ ના ભાવ ને ટેકો આપવો જરૂરી છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template