આ બ્લૉગ શોધો

શનિવાર, 15 ઑક્ટોબર, 2022

આ રાજ્ય મા મળશે પીએમ સહાય યોજનાના હપ્તા એડવાન્સ માં જાણો વિગતવાર



 ક્યાં રાજ્ય વાળા ને મળશે પીએમ કિશાન યોજનાના હપ્તા એડવાન્સ માં

👉 પીએમ કિશાન યોજના અંતર્ગત મહિને 2000 નાં ત્રણ હપ્તા અને  વર્ષે 6000 રૂપિયા લાભાર્થી ખેડૂત ને સહાય આપવામાં આવે છે.....


👉જોકે જમ્મુ કાશ્મીર રાજ્યના ખેડૂતો ને હપ્તા એક સાથે અને એ પણ એડવાન્સ માં આપવાનુ આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે...
 

👉મળેલ માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીર ના વહીવટી તંત્ર એ આ માટેની રજુઆત કરી હતી..






👉આનું મુખ્ય કારણ એ હતું કે જમ્મુ કાશ્મીરમાં વર્ષ ના ચાર મહિના બરફવર્ષા થાય છે.અને આ સમય દરમિયાન જન જીવન ઠપ થઈ જાય છે .અને ખેડૂતોએ આખા વર્ષ નું કરિયાણું એક સાથે જ ભરવું પડે છે.

👉આથી જોનાએક સાથે મળે તો ખેડૂતો ને આર્થિક ટેકો મળે તે હેતુથી આ પગલું લેવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template