૭/૧૨/૮ અ કાઢવાના કેટલાક સ્ટેપ્સ👇👇👇👇
સ્ટેપ ૦૧
સૌપ્રથમ ગૂગલ ઓપન કરી તેમાં નીચે ફોટોમાં બતાવેલ છે તેવું ટાઈપ કરો..👇👇
સ્ટેપ ૦૨
ત્યારબાદ તેમાં સૌથી પહેલા દેખાતી સાઈટ પર ક્લિક કરો...👇👇
સ્ટેપ ૦૩
સાઈટ ઓપન થયા બાદ નીચે મુજબનું પેજ ઓપન થશે👇👇👇
સ્ટેપ ૦૪
તેમાં ફોટોમાં દર્શાવેલ ડિજિટલ સાઈટ ગામ નમૂના પર ક્લિક કરવાની રહેશે👇👇
સ્ટેપ ૦૫
ત્યારબાદ નીચે મુજબનું પેજ ઓપન થશે જેમાં માત્ર મોબાઇલ નંબર નાખવાનો રહેશે👇👇👇
સ્ટેપ ૦૬
મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારા ફોન પર otp આવશે તે નાખવાનો રહેશે👇👇
સ્ટેપ ૦૭
Otp નાખ્યા બાદ નીચે મુજબનું પેજ ઓપન થશે.👇👇
સ્ટેપ ૦૮
જેમાં વિગતો સિલેક્ટ કરવાની રહેશે👇👇
સ્ટેપ ૦૯
ત્યારબાદ નીચે મુજબનું પેજ ઓપન થશે👇👇👇
સ્ટેપ ૧૦
જેમાં તમારે પાંચ રૂપિયા ચૂકવવા પડશે👇👇👇👇
સ્ટેપ ૧૧
૨૪ કલાક ની અંદર જ download નો ઓપ્શન આવી જસે ત્યારબાદ pdf download કરવા ની રહેશે.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો