આધારકાર્ડ માં સુધારો કરવાના કેટલાક સ્ટેપ......
સ્ટેપ ૦૧
સૌપ્રથમ ગૂગલ પર જઈને uidai search કરો જે રીતે ફોટો માં દર્શાવેલ છે અને પેલી સાઈટ પર ક્લિક કરો.👇👇
સ્ટેપ ૦૨
પછી લીંક પર ક્લિક કરવાથી નીચે મુજબનું પેજ ઓપન થશે
જેમાં update આધાર પર ક્લિક કરવાનું રહેશે...👇👇
સ્ટેપ ૦૩
Update આધાર પર ક્લિક કર્યા નીચેના ફોટો પર માં દર્શાવેલ પેજ ઓપન થશે... 👇👇
સ્ટેપ ૦૪
જેમાં તમારે લોગીન પર ક્લિક કરવાનું રહેશે👇
લોગીન પર ક્લિક કર્યા બાદ તમારે તમારો આધાકાર્ડ નંબર નાખવાનો રહેશે અને એ જે મોબાઇલ સાથે કનેક્ટ હસે તેમાં otp આવશે તે નાખવાનો રહેશે.👇👇
સ્ટેપ ૦૬
Otp નાખ્યા બાદ નીચે મુજબનું પેજ બતાવશે જેમાં update aadhar પર્ ક્લિક કરવાનું રહેશે...
સ્ટેપ ૦૭
Update આધાર પર ક્લિક કર્યા બાદ નીચે મુજબનું પેજ ઓપન થશે જેમાં ફોટો માં દર્શાવેલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
સ્ટેપ ૦૮
ત્યારબાદ જેમાં સુધારો કરવો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે
પછી તમે જે સુધારો કરવા માંગો છો તે વિગતો નાખવી
સ્ટેપ ૧૧
તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ની pdf upload કરવાની રહેશે..
Upload કર્યા બાદ payment નો ઓપ્શન આવશે જેમાં ૫૦ rs ચૂકવવા પડશે.
સ્ટેપ ૧૩
ચૂકવણી થાય પછી નીચે મુજબ નો ઓપ્શન આવશે જેમાં ક્લિક કરી પાછા પેલા પેજ પર જવાનું રહેશે.
સ્ટેપ ૧૪
પછી નીચે મુજબનું પેજ ઓપન થશે જેમાં સૌથી નીચે તમારી અરજી બતાવશે અને બે ત્રણ દિવસ માં જ આધાર કાર્ડ update થઈ જશે















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો