અરજી ની વિગતો જાણવા માટે કેટલાક સ્ટેપ.....👇👇👇👇
સ્ટેપ 1
સૌપ્રથમ ગૂગલ ખોલી લ્યો.તેમાં ikhedut.gov.in લખો અને offficial website પર જવો👇👇👇👇👇👇
સ્ટેપ 2
ઑફસિયલ વેબાઈટમાં ગયા બાદ તેમાં અરજીનું સ્ટેટસ તપાસો પર ક્લિક કરવાનું રહેશે જે નીચે દર્શાવેલ છે....👇👇👇
સ્ટેપ 3
તેના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં વિવિધ યોજના માંથી કઈ યોજનામાં અરજી કરી છે તે સિલેક્ટ કરવાનુ કહેશે.જે નીચે મુજબ હસે👇👇👇👇
સ્ટેપ 4
અરજીની યોજના સિલેક્ટ કર્યા બાદ તમારે અરજીનો અરજી ક્રમાંક હોય તો તેના પર ક્લિક કરવું અથવા અરજી ની રસીદ ક્રમાંક પર ક્લિક કરવું👇👇
સ્ટેપ 5
ત્યારબાદ નીચે મુજબનું પેજ ઓપન થશે જેમાં તમારે તારીખ,અરજી ક્રમાંક અને આધાર કાર્ડ કે મોબાઇલ નંબર જે આપેલ હોય તેના છેલ્લા ચાર આક નાખવાના રહેશે અને અરજીના સ્ટેટસ અને રિપ્રીન્ટ પર ક્લિક કરવાનું રહેશે......👇👇👇👇
માહિતી કેવી લાગી કૉમેન્ટ માં જરૃર જણાવજો.......
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો