ગ્રામ્ય જમીનના રેકોર્ડ જોવા નીચેના સ્ટેપ ફોલો કરો👇👇👇👇
સ્ટેપ 1:
ગુગલ પર જઈ ને guj.gov.in7/12 લખો પછી નીચે ફોટામાં
દર્શાવેલો પેજ ઓપન થશે.👇👇
સ્ટેપ 2
ફોટોમાં દર્શાવેલ સૌથી પહેલી લીંક પર ક્લિક કરો...👇👇
સ્ટેપ 3
લીંક પર ક્લિક કર્યા બાદ નીચે મુજબ નું પેજ જોવા મળશે👇👇
સ્ટેપ 4
પેજ પર સિલેક્ટ એની એક પર ક્લિક કરી તમારે જે માહિતી જોઈતી હોય તેને પર ક્લિક કરવું👇👇👇👇
સ્ટેપ 5
પછી તમારે તમારો જિલ્લો,તાલુકો અને સર્વે નંબર નાખવાનો રહેશે અને છેલ્લે જે આંક નાખવાના કે તે નાખવાના રહેશે
સ્ટેપ 6
પછી get report પર ક્લિક કરી તમારા ખેતરની માહિતી મેળવી સકો છો..
પછી તમને જમીન નો report મળી જશે માહિતી સારી લાગી હોય તો એક વાર શેર અને કૉમેન્ટ જરૂરથી કરજો તમારી એક કૉમેન્ટ એમને નવા બ્લોગ બનાવવાનું motivation પુરું પાડે છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો