આ બ્લૉગ શોધો

મંગળવાર, 1 નવેમ્બર, 2022

kheti point::ખેડૂતો માટેની ફેસબૂક જેવી એપ લોન્ચ જેના દ્વારા તમે કૃષિ નિષ્ણાતો ને પ્રશ્નો પૂછી સકો છો

   

Kheti point: આ એપ ડાઉલોડ કરવા માટે.....

👉આ એપ download કરવા માટે playstore ઓપન કરી kheti point સર્ચ કરો.

 

👉સૌથી પહેલી એપ ડઉનલોડ કરો અને ઓપન કરો.

 

👉ઓપન કરી મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ OTP આવશે તે નાખવાનો રહેશે.

 

👉 OTP નાખ્યા બાદ નીચે મુજબના પેજ ખુલશે જેમાં બિયારણ ખરીદવા ,દવાઓ ખરીદવા જેવા ઓપ્શન જોવા મળશે.

 


👉જેમાં નીચેના ઓપ્શન માં જસો એટલે ફોટો માં દર્શાવેલ વધુ જુવો પર્ ક્લિક કરો જેમાં તમામ પાક અને જીવતો ની માહિતી દર્શાવામાં આવશે.       

 

👉ત્યારબાદ કોઈ પ્રશ્ન પૂછવા માટે એગ્રો સેન્ટર ની બાજુમાં રહેલા કૃષિ aexpert માં જસો એટલે બધા લોકોના પ્રશ્ન જોવા મળશે.

 

👉તમારે પ્રશ્ન પૂછવા માટે પેન્સિલ ના icon પર ક્લિક કરીને પ્રશ્ન અને ફોટા મૂકવાના રહેશે ત્યારબાદ જે તે ઉતર આપવામાં આવશે 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template