કેવા રહેશે ભાવ????
👉હાલ મહારાષ્ટ્ર મા વરસાદી માહોલ ના કારણે સૌરાષ્ટ્ર મા કપાસ ના ભાવ માં મજબૂતાઇ આવશે .
આજે કપાસ નો ભાવ કેવો રહ્યો?
👉આજની વાત કરીએ તો સુપર કોલિટી નાં કપાસ ના ૧૬૦૦ થી ૧૭૬૦ રહ્યા હતા.
👉 મીડિયમ કોલેટી નાં ૧૫૮૦ થી લઈને ૧૬૮૦ રહ્યા હતા.
👉નબળી કોલેટિ નાં કપાસ ના ભાવ ૧૫૫૦ થી ૧૬૦૦ રહ્યા હતા..
કપાસ ની આવક કેટલી થઈ?
👉મહારાષ્ટ્ર મા આજે કપાસ ની આવક ઘટી ગાડીઓ થઈ હતી જેનું મુખ્ય કારણ વરસાદ હતું...
👉જ્યારે ગુજરાત માં પણ કપાસની આવક ગય કાલની સાપેક્ષે
૧.૨૩ લાખ મણ નોંધાઈ હતી.
બ્રોકરો એ સુ જણાવ્યું કપાસ ની આવક વિશે?
👉બ્રોકરોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવામાન પલ્ટો આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાંથી આવી રહેલા કપાસની આવક ઓછી થઇ હતી .
👉ઉત્તર ગુજરાત તરફ બે થી ત્રણ ગાડી સહિત મહારાષ્ટ્રમાંથી આજે માંડ પાંચ - સાત ગાડીઓ ઠલવાઈ હતી.
👉 મહારાષ્ટ્રના કપાસમાં ૭૦ ટકા સુધી હવા આવી રહી છે ત્યારે ક્વોલિટી મુજબ ૩.૧૪૦૦-૧૬૦૦ સુધીના ભાવ બોલાયા હતા.
👉ભારત માં કપાસ ની માંગ વધવાની છે.અને અમેરિકા,બ્રાઝિલ,પાકિસ્તાન અને ચીન માં પણ ભારત ના કપાસ ની નિકાસ વધવાની છે.
👉દિવાળી સુધી મા કપાસ ના ભાવ વધે તેવી શક્યતા ઓ દેખાય રહી છે.
રાજકોટ માર્કેટ યાર્ડ નો ભાવ👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો