આ બ્લૉગ શોધો

રવિવાર, 9 ઑક્ટોબર, 2022

૧૦ વીઘા નાં કપાસ માં ખડ ની દવા છાંટવાથી કપાસ જ બળી ગ્યો...

એક નવો કિસ્સો સામે આવ્યો...



👉અમરેલી જિલ્લા ના જાફરાબાદ વિસ્તાર નો આ કિસ્સો છે..

👉 જે ખેડૂત મિત્ર ના ખેતર મા નિંદામણ વધારે પ્રમાણ માં હતું અને એને દૂર કરવા માટે ખડ ની દવા છાંટવા સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન ના હતો.

👉કારણ કે તેમનો કપાસ મોટો હતો અને જો તે નિંદામણ માટે જો મજૂર દ્વારા કરાવે તો કપાસ ની ડાળીઓ ભાંગે...અને જીંડવા પણ ખરે આ પ્રશ્ન ના કારણે તેમને ખડની દવા છાંટી હતી...

👉ખડ ની દવામાં રહેલા જેરી દ્રવ્ય ને કારણે બે દિવસ ની અંદર ખડ તો બળી ગયું પણ સાથે સાથે એ ૧૦ વિધાનો કપાસ પણ બળી ગયો...

👉આ ખેડૂત મિત્ર એ આ સરકાર પાસે આ કંપની સામે રજૂઆત પણ કરી છે .અને અન્ય ખેડૂતો ને પણ દવા વાપરવાની નાં પાડી છે..

👉આ કિસ્સો એક અમરેલી જિલ્લાના જાફરાબાદ ના એક નાનકડા 
ગામનો સત્ય કિસ્સો છે.

👉આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત અને સર્તક રહેવાની જરૂર છે .આવું બીજા કોઈ ખેડૂત સાથે ના થાય એટલે આ આર્ટિકલ લખવાની જરૂર પડી છે...

👉જય જવાન. જય કિશાન......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template