👉હા, આખરે દયાબેન શોમાં પરત ફરી રહ્યાં છે. એ જાણીને પણ થોડી નિરાશા થશે કે દયાબેનનો રોલ દિશા વાકાણી નહીં પરંતુ અન્ય કોઈ અભિનેત્રી કરવા જઈ રહી છે.
👉વર્ષોથી દિશા વાકાણીની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટો ઝટકો લાગ્યો છે કારણ કે નવા દયાબેન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો