આ બ્લૉગ શોધો

સોમવાર, 19 ફેબ્રુઆરી, 2024

આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર ની સહાય યોજના અંતર્ગત અરજી કરવાની પ્રકિયા.....

👉🏻 અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલા "લિંક મેળવો" બટન પર ક્લિક કરી ઓફિશ્યિલ website પર જવાનું રહેશે...

👉🏻website પર ગયા બાદ સૌ પ્રથમ ખેતીવાડી યોજના પર ક્લિક કરવાનું રહેશે...
👉🏻 ત્યારબાદ ટ્રેક્ટર પર ક્લિક કરો..
👉🏻 ત્યારબાદ અરજી કરો પર ક્લિક કરો.
👉🏻નિચે દર્શાવેલ જિલ્લા ઓ  નો લક્ષ્યાંક હજી પૂર્ણ થયો નથી.
માટે વહેલા તે પહેલા ના ધોરણે અરજી કરી દેવી.અને જો અરજી કરતા ના આવડે તો નજીકના કોઈ દુકાનમાં જય ને અરજી કરાવી લેવી🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template