હવે બસ માં ધક્કા ખાતા જવાનું છોડો અને ઓનલાઇન કરાવો બુકિંગ
👉બુકિંગ કરવા play store માં જઈ સૌપ્રથમ gsrtc સર્ચ કરી તે એપ download કરો..
👉એપ download કર્યા બાદ ઓપન કરી એમાં સમયપત્રક પર ક્લિક કરો
👉સમયપત્રક પર્ ક્લિક કર્યા બાદ ક્યાં સ્થળે થી કયા સ્થળે જવાનું તે સિલેક્ટ કરી સમય પસંદ કરી શોધો પર ક્લિક કરશો એટલે બસ બતાવશે...
👉બસ બુક કરાવવા માટે એડવાન્સ બુકિંગ પર્ જઈ બુક કરાવી સકો છો ..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો