👉કેટલાય ગામોમા સરપંચ દ્વારા ગામ વિકાસ કામમાં કૌભાંડ કરી નાખે જે તે માટે સરકાર દ્વારા આ એપ બહાર પાડવામાં આવી છે...👉આ એપ ઇન્સ્ટોલ કરવા સૌપ્રથમ ગૂગલ play સ્ટોર પર જઈને e gramswaraj સર્ચ કરવું 👉પછી તે એપ download કરી ઓપન કરવી.👉ઓપન કરતા તમને રાજ્ય સિલેક્ટ કરવાનું જણાવશે જેમાં રાજ્ય સેલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. 👉પછી જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત,અને ગામ પંચાયત select કરી સબમિટ કરો એટલે તેની વિગતો ખુલી જશે. 👉જેમાં approvel activities જેનો મતલબ થાય પાસ થયેલા કામ જેના સરપંચ ને નાણાં સરકાર તરફથી મળી ગયા છે.અને તેનો રિપોર્ટ તેમાં મળી જસે... આભાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો