આ બ્લૉગ શોધો

બુધવાર, 26 ઑક્ટોબર, 2022

તમારી ગામ ની નજીક ધિરાણ પૂરી પાડતી દરેક બેંક જુવો આ રીતે...

 

👉 કેટલાય એવા લોકો છે કે જે અન્ય વ્યાજે પૈસા આપતા લોકો પાસેથી વ્યાજે પૈસા લેતા હોય છે અને બરબાદ થઈ જાય છે.


👉માટે સરકાર દ્વારા કેટલીક ધિરાણ આપતી બેન્કો ની લીસ્ટ બહાર પાડવામાં આવી છે.

 

👉તે લીસ્ટ જોવા માટે તમારે નીચે મુજબની પ્રોસેસ કરવી પડશે.

👉સૌપ્રથમ તમારે ગૂગલ પર જઈને ikhedut સર્ચ કરો.

 


👉ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો રહેશે.
 


👉પછી કઈ બેંક માંથી ધિરાણ લેવું છે તે બેંક પસંદ કરી get report પર ક્લિક કરવું.

 


👉અને તમામ જિલ્લા ની ધિરાણ આપતી બેન્કો નું લીસ્ટ જાહેર થઈ જશે.

 

👉આધારકાર્ડ સુધારા માટે ક્લિક કરો..







ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template