જમીન માપણી માટેની બેસ્ટ એપ easy area છે.
👉આ એપ ઇન્સ્ટોલ કરવા સૌપ્રથમ playstore માં જઈને easy area સર્ચ કરો અને ફોટો માં દર્શાવેલ એપ ઇન્સ્ટોલ કરો.
👉એપ ઇન્સ્ટોલ થાય પછી તે ને ખોલો.
👉 એપ ખોલ્યા બાદ તમારું લોકેશન બતાવશે ત્યાંથી તમારું ખેતર ગોતો અને બાજુના ➕ વાળા icon પર કલીક કરવું જે નીચે ફોટો માં દર્શાવેલ છે.
👉ત્યારબાદ લાલ પોઇન્ટ ખેતરના ખૂણે ખૂણે મૂકવો.
👉પછી ઉપર સેટિંગ માં જઈ ને વિઘા નું માપ કરી નાખવું
👉ત્યારબાદ તે માપ વીઘા માં બતાવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો