ગુજરાતી કેલેન્ડર સૌથી સારી એપ છે gujarati calender.👉 આ એપ download કરવા માટે playstore માં જઈને gujarati calender search કરો 👉સૌથી પહેલી દેખાતી એપ ઓપન કરો .👉એપ ઓપન થતા તમારી સામે કેલેન્ડર ખુલી જશે. 👉ત્યારબાદ ત્રણ ટપકા દેખાય તેના પર ક્લિક કરો તેમાં તમને નીચે મુજબના જુદા જુદા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. 👉તેમાંથી આપને સૌપ્રથમ મુહર્ત વાળા ઓપ્શન પર્ જઈ property ખરીદવાનું મુહર્ત જોઈએ. Xxxx 👉 જેમાં કેલેન્ડર વાળા ઓપ્શન પર્ જસો એટલે કેલેન્ડર તમારી સામે આવી જસે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો