આ બ્લૉગ શોધો

બુધવાર, 26 ઑક્ટોબર, 2022

I khedut portal: એના દ્વારા કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે અરજી કરી સકો છો..



👉 સૌપ્રથમ ગૂગલ ઓપન કરી તેમાં ikhedut સર્ચ કરી official website ઓપન કરવાની રહેશે ..👇

 

👉ત્યારબાદ તેમાં યોજનાઓ નામનો ઓપ્શન હસે જેના પર ક્લિક કરવું.👇

 

👉પછી જે યોજનામાં અરજી કરવી હોય તેના પર્ ક્લિક કરવું.👇

 

👉ક્લિક કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે પછી અરજી કરો પર્ ક્લિક કરવું.👇

 

👉જો તેજ યોજનામાં પહેલેથી અરજી કરેલ હોય તો અરજી પ્રિન્ટ કરો નો ઓપ્શન સિલેક્ટ કરવો👇

 

👉જો નવી જ અરજી કરવાની હોય તો નવી અરજી પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.👇

 

👉ફોર્મ ભર્યા બાદ અરજી conform કરો ના ઓપ્શન પર જઈ ને conform કરવાની રહેશે.ત્યારબાદ અરજી નંબર ફાળવવામાં આવશે જે સાચવી રાખવો....

<  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template