આ બ્લૉગ શોધો

સોમવાર, 1 ઑગસ્ટ, 2022

જો તમારું વોટ્સએપ બેન(બંધ) થઈ જાય તો કરો આટલું.

સૌપ્રથમ તમારો નંબર નાખીને next પર ક્લિક કરો

ત્યારબાદ મોબાઇલ માં OTP આવશે જે નાખવાનો રહસે.

ઉપર જમનીબાજુ (:)મેનુ માં ક્લિક કરી હેલ્પ બટન પર ક્લીક કરી ફોટો માં દર્શાવેલા સ્ટેપ કરીને લખવું help ban my account પછી email કરી દેવો.

આટલું કર્યા બાદ 4 કે 5 કલાક માં વોટ્સએપનો email આવશે ત્યારબાદ તમારું account ફરીથી ચાલુ થઈ જશે..


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template