- How to link aadharcard with pancard.
Step of linking
STEP 01:
સૌપ્રથમ તમે ઇન્કમટેક્સની https://eportal.incometax.gov.in પર વેબસાઈટ પર જાવ
STEP 02:
ક્વીક લિંકમાં આધાર કાર્ડ લિંક પર ક્લિક કરો
STEP 03:
પ્રથમ ખાનાની અંદર પાન કાર્ડ નંબર લખો અને બીજા ખાનાની અંદર તમારો આધાર કાર્ડ નંબર લખોSTEP 04
જો પહેલેથી લિંક હશે તો ઓલરેડી લિંક લખેલું આવશે અને જો લિંક કરેલું નહીં હોય તો નો લિંક લખેલું આવશેSTEP 05:
જો તમે હવે લિંક કરવા માગતા હો તો 1000 લેટથી ભરી તમે નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરીને લિંક કરી શકો છોનેટબેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ઓપ્શન કરીને 1000 રૂપિયા ભરો
ટ્રાન્જેશન પૂરું થયા પછી એક pdf મળશે તે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો
STEP 06:
પેમેન્ટ આપણે થવા માં ચાર પાંચ દિવસોનો સમય લાગશે.Official site-https://eportal.incometax.gov.in
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો