સ્ટેપ 01
સૌપ્રથમ ગૂગલ ઓપન કરી ને pm kishan beneficiary list સર્ચ કરો એટલે નીચે ફોટોમાં દર્શાવેલ લીંક પર ક્લિક કરો....
સ્ટેપ 02
ત્યાર બાદ તેમાં નીચે ફોટો માં દર્શાવેલ વિગતો જેવી કે તમારા ગામનું નામ,જિલ્લો ...વગેરે વિગતો ભરી ને ગેટ record પર ક્લિક કરવાનું રહેશે..
સ્ટેપ 03
ત્યારબાદ તમારા ગામનું લિસ્ટ તમને જોવા મળશે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો