આ બ્લૉગ શોધો

બુધવાર, 4 માર્ચ, 2026

આજના રાજકોટ માર્કેટભાવ ના બજારભાવ....

 


માર્કેટિંગ યાર્ડ રાજકોટ :-
તા:- ૦૫/૦૩/૨૦૨૬ ગુરૂવાર એટલે કે આજ રોજ રાજકોટ માર્કેટયાર્ડ માં અંદાજે ૧૧૫૦ થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં કપાસ,ઘઉં,ચણા,વટાણા,લસણ,સફેદ તલ,રાઈ/રાયડો,મેથી,સિંગફાડા, અને જીરૂ ની અંદાજે આવક નીચે મુજબ ની રહી.
# કપાસ ની આવક ૨૦૦૦ મણ
(બે હજાર)
# ઘઉંની આવક ૪૭૦૦૦ મણ
(સુડતાલિયા હજાર)
# ચણાની આવક ૨૨૩૦૦ મણ
(બાવીસ હજાર ત્રણ સૌ)
# તુવેર ની આવક ૯૦૦૦ મણ
(નવ હજાર)
# મગફળી ની આવક ૫૦૦૦ મણ
(પાંચ હજાર)
(૩૩૦૦ ગુણી)
# રાઈ/રાયડો ની આવક ૩૦૦૦ મણ
(ત્રણ હજાર)
# વટાણ ની આવક ૭૦૦૦ મણ
(સાત હજાર)
# મેથી ની આવક ૪૨૦૦ મણ
(ચાર હજાર બસૌ)
# સિંગફાડા ની આવક ૫૦૦ મણ
(પાંચ સૌ)
# જીરું ની આવક ૧૭૦૦૦ મણ
(સત્તર હજાર)
# લસણ ની આવક ૧૭૦૦ મણ
(એક હજાર સાત સૌ)
# સફેદ તલ ની આવક ૮૦૦ મણ
(આઠ સૌ) થવા પામી હતી.
ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા વા.ચેરમેનશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template