આ એપનું નામ શું છે,??
આ એપનું નામ મેઘદૂત છે જેને download કરવા માટેન કેટલાક સ્ટેપ follow કરવા પડશે.
સૌપ્રથમ ગૂગલ play સ્ટોર ઓપન કરી લ્યો.અને તેમાં meghdut સર્ચ કરો👇👇👇
હવે આ એપ ને install કરવાનું રહેશે.....
થોડી વાર પછી એપ ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરવાનું રહેશે.
ઓપન થાય ત્યારબાદ સૌપ્રથમ લેન્ગવેજ સિલેક્ટ કરવી જે ફોટો માં દર્શાવેલ છે.
પછી skip પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો