આ એપ ઇન્સ્ટોલ કરવાના કેટલાક સ્ટેપ
ઉપર ના સ્ટેપ મુજબ એપ download થયા બાદ નીચે મુજબના ઓપ્શન જોવા મળશે જેમાં સૌ પ્રથમ તમારા એકાઉન્ટ નું સ્ટેટસ જોવા માટે સૌથી પહેલા બટન પર્ ક્લિક કરવું.
ત્યારબાદ આધારકાર્ડ નંબર કે મોબાઈલ નંબર નાખશો એટલે તમારા કેટલા રૂપિયા જમાં થયા છે તે તમામ માહિતી આ એપ પર જોવા મળશે....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો